________________
શાસનપ્રભાવક ૫. ભગવાન મહાવીરના લાઈનવર્કનાં ૩૫ ચિત્રો. (પ્રકાશિત).
૬. શ્રી આદિનાથ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ વગેરે ૨૩ તીર્થકરોનાં (ભગવાન મહાવીરના સંપુટ જેવાં જ) ચાર રંગમાં, ઓફસેટમાં તૈયાર કરાવેલા ચિત્રો.
તદુપરાંત, પાણિની-ધાતુકેશ, દસે પ્રકારના ધાતુઓનાં સંપૂર્ણ રૂપે, ટિપણે સાથે પ્રત તૈયાર છે. શ્રી હરિભદ્રસૂષ્કૃિત ગવિશિકાને બે-ત્રણ ખંડોના કલેકેને અનુવાદ પણ તૈયાર છે.
વિવિધ ચિત્રો સાથે સિદ્ધચક બૃહયંત્ર પૂજનવિધિ તથા પદ્માવતી પૂજનવિધિ વગેરે પ્રકાશને.
ક્રિ સૂરિમંત્ર યંત્રનું સંશોધન ચાલે છે. શ્ન પૂ. ઉપાધ્યાયજી યશોવિજ્યજી મહારાજની દ્વાત્રિશિકાના કઠિન લેકેનું ભાષાંતર.
પૂજ્યશ્રી મંત્ર-યંત્ર વિદ્યામાં પણ સારા અભ્યાસી છે. તેઓશ્રી દ્વારા છેલ્લાં સેંકડો વર્ષોમાં ન થયા હોય તેવાં મંત્ર-યંત્રનાં ક્ષેત્રે સંશોધન થયાં છે. એમાં સિદ્ધચક બૃહયંત્ર, ઋષિમંડલ બૃહયંત્ર અને પદ્માવતીજી બૃહયંત્ર- આ ત્રણ મહત્ત્વપૂર્ણ રચનાઓ છે.
* પિતે શ્રેષ્ઠ અવધાનકાર હોવાથી અને અવધાનવિદ્યામાં નિષ્ણાત હોવાથી “અવધાન કેમ શીખવાં ? ” એની થોડીક પદ્ધતિઓ ગુજરાતી પદ્યમાં ઉતારી છે.
# નાની ઉંમરથી જ કંઈક ને કંઈક સર્જન કર્યા કરવું એવા સંસ્કાર હોવાથી, સિદ્ધાંતકૌમુદીના કારક પ્રકરણ ઉપર, વૈયાકરણ ભૂષણસાર વગેરે વ્યાકરણ વિષયક ગ્રંથના શરૂઆતના અમુક ભાગ ઉપર તેમ જ કાદમ્બરીના સમાસવિશ્લેષણ પર પણ કલમ ચલાવી છે.
* સં. ૧૯૯૩માં પિતાના શિષ્ય સમાન જગન્નાથ ફેટોગ્રાફરને સાથે રાખીને મેડેલ ઉપરથી ચિત્રો બનાવવાનું શરૂ કર્યું હતું તે ડ્રોઈંગની બે બુક વિદ્યમાન છે.
* સંગ્રહણી ગ્રંથનાં ડાંક રંગબેરંગી ચિત્રનું ઓળીયું સંગ્રહસ્થાનમાં ૧૩ વર્ષની ઉંમરે ચીતરેલું તે તેઓશ્રી પાસે છે.
* સંગ્રહણીનાં નવાં તૈયાર કરેલાં ચૌદ રાજલોકનાં, ૧ થી ૪ રંગનાં ૭૫ ચિત્રોની વધારાની બુક પણ પ્રકાશિત થનાર છે.
આમ, ધર્મ, સંસ્કૃતિ, કળા, સાહિત્ય, વિદ્યાઓ આદિ—ઇત્યાદિ અનેક ક્ષેત્રમાં અસંખ્ય સંશોધનો-સંપાદન-સર્જન કરનાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય યશદેવસૂરીશ્વરજી મહારાજ લાખ લાખ વંદનના અધિકારી છે!
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org