________________
શાસનપ્રભાવક
૧. ઐન્દ્રસ્તુતિ (સં. ૨૦૧૮) ૨. યશોદહન (સં. ૨૦૨૨) , વૈરાગ્યરતિ (સં. ૨૦૨૨) ૪. તેત્રાવલી-હિન્દી ભાષાંતરસહિત, ૧૧ ત્ર-સ્તુતિઓને સંગ્રહ, જેમાં વિર્ય પ્રભસૂરિક્ષામણુક પત્ર અને વિજ્ઞપ્તિકાવ્ય સામેલ છે. (સં. ૨૦૩૧). ૫. વિશ્વપ્રસિદ્ધ કાવ્યપ્રકાશ સટીક : બીજા-ત્રીજા ઉલ્લાસની ટીકા-હિન્દી ભાષાંતર સાથે. (સં. ૨૦૩૨) ૬. આર્ષભીયચરિત મહાકાવ્યમ, વિજલ્લાસ મહાકાવ્યમ તથા સિદ્ધહસનામકેશ (ત્રણેય કૃતિઓ સાથે) (સં. ૨૦૩૪) ૭. ૧૦૮ બાલસંગ્રહ (સં. ૨૦૩૬) ૮. શ્રદ્ધાનજuપટ્ટક (સં. ૨૦૩૬) ૯. અઢાર સહસશીલાંગરથ (ગુજરાતી) (સં. ૨૦૩૬) ૧૦. કૂપદષ્ટાંતવિશદીકરણ (સં. ૨૦૩૬) ૧૧. કાયસ્થિતિસ્તવન (સં. ૨૦૩૬). નવ્ય ન્યાયના માધ્યમથી લખાયેલી ઉપાધ્યાયજીની શ્રેષ્ઠ રચનાઓ : ૧૨. આત્મખ્યાતિ ( સં. ૨૦૩૭) ૧૩. વાદમાલા : પહેલી ( સં. ૨૦૩૭) ૧૪. વાદમાલા : બીજી (સં. ૨૦૩૭) ૧૫. વાદમાલા : ત્રીજી (સં. ૨૦૩૭) ૧૬. વાયૂષ્પાદે : પ્રત્યક્ષા પ્રત્યક્ષત્વવિવાદરહસ્યમ્ (સં. ૨૦૩૭) ૧૭. વિષયતાવાદ (સં. ૨૦૩૭) ૧૮. ન્યાય સિદ્ધાન્તમંજરી શબ્દખંડ ટીકા (સં. ૨૦૩૭) ૧૯. યતિદિનકૃત્યમ* (સં. ૨૦૩૭) ૨૦. વિચારબિન્દુ (સં. ૨૦૩૭) ૨૧. તેરકાઠિયા સ્વરૂપ (ગુજરાતી) (સં. ૨૦૩૭) ૨૨. સ્યાદ્વાદરહસ્યમ્ (ત્રણ ટીકાઓવીતરાગસ્તોત્ર, અષ્ટમ પ્રકાશ ઉપરની) (સં. ૨૦૩૮) ૨૩. તિડન્તાન્વયેક્તિ (સં. ૨૦૩૮) ૨૪. પ્રમેયમાલા (સં. ૨૦૩૮) ૨૫. ચક્ષુરપ્રાધ્યકારિતાવાદ (પદ્યમય).
૩૦ વર્ષ પહેલાં પૂજ્ય ઉપાધ્યાયજીના હસ્તલિખિત ગ્રંથ કયા કયા ભંડારમાં છે તેની યાદી તૈયાર કરવા માંડી. આઠેક ભંડારેની યાદી તૈયાર કરેલી. બાકીના થેડા ભંડારેની યાદી મેળવવી બાકી હતી. બીજાં કામે ઉપસ્થિત થતાં આ કામ ખેરંભે પડી ગયું. ઉપાધ્યાયજી અંગે જરૂરી ઘણુંખરું કામ તે થઈ ગયું છે, પણ જે કાંઈ બાકી રહ્યું તે પૂજ્યશ્રીની અવસ્થા જોતાં તે પર પૂર્ણવિરામ મૂકવું પડ્યું છે. હવે બાકીનાં બે કાર્યો પૂર્ણ કરવાની ભાવના છે :
૧. ત્રણેય ભાષાના તમામ ગ્રંથમાં આદિ (મંગલાચરણ ભાગ), અંતના ભાગો (પ્રશસ્તિ, તેનાં ભાષાંતર વગેરે) સાથે તૈયાર થયાં છે. ૧૨ વર્ષ ઉપર તેને હિન્દી ભાષાન્તર સાથેને ફરમે છપાયેલે પણ પડ્યો છે પરંતુ એક માથું અને બે હાથ, વળી અનેક કાર્યોમાં અનેક રીતે વ્યસ્ત જીવન, એ આ કામ રહી ગયું. કેઈ વિદ્વાન સાધુ સહાયક બને તે આ કામ થઈ શકે તેમ છે.
૨. પૂ. ઉપાધ્યાયજીના વિવિધ ગ્રંથમાંથી વિશિષ્ટ હકીકતેને જણાવતી બાબતેના કલેકે વગેરેની ને પડી છે. તેનું વ્યવસ્થિત સંકલન કરી “ઉપાધ્યાયજી-એક ગંભીર સ્વાધ્યાય” એવા નામ નીચે પ્રગટ કરવાની ભાવના છે.
- તદુપરાંત, ડભેઈની દેરીમાં ઉપાધ્યાયજીના આરસ ઉપર જીવનપટ માટે લાઈનવર્કની કે હાફોનની ડિઝાઈને બનાવવાનું કાર્ય સં. ૨૦૧૨ની સાલથી ઊભું છે તે પૂરું કરવાનું છે. એક આ રચના ઉપાધ્યાયશ્રીની નથી, એવો ખ્યાલ છપાયા પછી મળે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org