SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવા ૪૨૩ જાણ્યા. પ્રત્યેક નાનાં-મોટાં પ્રતિપાદનના મૂળ સુધી પહેાંચીને તેનાં તારતમ્યા પામવાની સત્યશેાધક ષ્ટિના પિરચય આપ્યા. જૈનશાસન અને વિશ્વના વિદ્વગ મુનિશ્રીના આ કાર્યથી ચિરકાળ તેમને ઋણી રહેશે. પૂજ્ય મુનિપ્રવરશ્રી વમાનમાં જૈનધર્મ-દન-શાસ્ત્રાના જાણકાર વિદ્વટમાં ઘણું જ આગળ પડતું સ્થાન ધરાવે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગમશાસ્ત્રાના પ્રકાશનનું વિશાળ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેનું સ'પાદન આગમપ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વવાસ પછી પૂ. મુનિરાજશ્રી જ ભૂવિજયજી મહારાજ દ્વારા થઈ રહ્યું છે. પૂજ્યશ્રી દ્વારા અન્ય પ્રાચીન જૈન ગ્ર ંથાનુ સ ંશાધન અને સંપાદનકાર્ય પણ અવિરતપણે ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીની જ્ઞાનાપાસના જેમ અદ્ભુત છે તેમ તીર્થોપાસના–જિનાપાસના અને ધર્માંપાસના પણ અદ્ભુત અને અલૌકિક છે. પૂજ્યશ્રીના ચાતુર્માસેા પ્રાયઃ નાનાં— નાનાં ગામામાં હોય છે, અને એ નાના ક્ષેત્રમાં જે તપશ્ચર્યા થાય છે તે રેકડ રૂપ હોય છે. શ્રી શંખેશ્વર તી પ્રત્યેનો પૂજ્યશ્રીને ભક્તિભાવ અનન્ય છે. એવા જ અનન્ય ભક્તિભાવ શ્રી શત્રુ જયગિરિ આદીશ્વરદાદા પર પણ છે. તેઓશ્રીના આ અનન્ય ભક્તિભાવે જ્યારે ગુજરાતમાં એક પછી એક એમ ૩-૩ દુષ્કાળ પડચા ત્યારે તેઓએ શ્રી આદીશ્વરદાદાનું શરણુ સ્વીકારવાપૂર્ણાંક અભિષેકના નિર્ણય લીધા. અને એ અભિષેકના દિવસે જ કુદરતે અનરાધાર વરસાદ વરસાવીને એમની અંતરની એ આરજૂને ચરિતાર્થ બનાવી. પૂજ્યશ્રીના પ્રભુજી અને જ્ઞાન પ્રત્યેના અવિહડ રંગ અને રસ કાઈ અનેાખા જ છે. તેઓશ્રીની આ ઉપાસનાએ માત્ર જૈનેા જ નહી', માત્ર દેશવાસીએ જ નહીં, દરેક ધમીએ અને વિદેશીઓ પણ આકર્ષાયા છે અને તેમના સમાગમમાં આવી કૃત્યકૃત્ય બન્યા છે. એવા એ અપૂર્વ જિન-શ્રુતભક્ત મુનિવરને ભાવપૂર્વક વંદના ! HABERITE Jain Education International 2010_04 For Private & Personal Use Only तीर्थंकर देवनी धर्म વેરાના -સંત समक्ष www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy