SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ શાસનપ્રભાવક મલિક રાયમલ, તત્સત મલિક ઇન્દ્રજી, તત્સત મલિક સૂરચંદ, તત્સત રામચંદ શ્રાવિકા ધનાદે કરાપિત શ્રી પૂજા કષિને નિર્વાણ મળે. તપની સંખ્યા ૧૧૩૨૧ ઉપવાસ કીધા. તપપરિગ્રહ અભિગ્રહ કીધા....” કવિવર શ્રી સમયસુંદરજી મહારાજ શ્રી પૂજા ત્રાષિનું ગુણગાન કરતાં કહે છે? આજ એ તપસ્વી એહ, પૂજા કષિ સરિસે નહીં દીસે રે; તેહને વાંદતાં વિહરાવતાં, હરખે હૈડ હસે રે; ત્રકષિ પંજારાજ મુનિવર વંદું...? ( શ્રી પૂજા ઋષિ રાસ, ગાથા ૩૪. ) એવા એ પરમ તપસ્વી શ્રી પૂજા ઋષિને આપણાં કટિ કોટિ વંદન હો ! ( સંકલન: મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ.) T देवनी -- धर्म 'सघ समक्ष Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy