________________
૧૬૨
શાસનપ્રભાવક
અન્ય મુનિઓએ, પિતાભાઈમહારાજ અને સાધ્વીઓએ મધુર વચને શિખામણ આપી. એ પ્રમાણે ગચ્છની વ્યવસ્થા કરી આરક્ષિતસૂરિએ પ્રાતઃકાળે અનશન આદર્યુ અને જન્મસ્થળ મંદસૌરમાં જ વીનિર્વાણુ સ’. ૫૯૭માં તે સ્વગે સિધાવ્યા. પછી શ્રી પુષ્પમિત્રસૂરિ ગચ્છને પ્રવર્તાવવા લાગ્યા. તેમણે ગુરુ કરતાં પણ અધિક ગચ્છને સમાધિ ઉપજાવી. જ્યારે શ્રી ગેાામાહિલ વિરોધી થઈને સાતમે નિહ્વવ થયા. ( · પ્રભાવકચરિત્ર ’ને આધારે ).
[ આચાય. આ રક્ષિતસૂરિ ૧૯મા યુગપ્રધાન હતા. વલ્લભી યુગપ્રધાન પટ્ટાવલ્લીમાં તેમનું સંપૂર્ણ આયુષ્ય ૭૫ વર્ષનુ હતું, જેમાં ૨૨ વર્ષી ગૃહમાં, ૪૪ વર્ષ મુનિપણામાં અને ૧૩ વર્ષ યુગપ્રધાનપદે વ્યતીત થયાં. તેમના જન્મ વીરનિર્વાણુ સં. પર૨ (વિ. સ. પર )માં, દીક્ષા વીરનિર્વાણુ સં. ૫૪૪ ( વિ. સં. ૭૪ )માં, યુગપ્રધાન આચાર્ય પદ વીનિર્વાણુ સ. ૧૮૪ ( વિ. સ. ૧૧૪ )માં અને સ્વર્ગવાસ વીરનિર્વાણુ સં. ૫૯૭ ( વિ. સં. ૧૨૭)માં થયે હતા.—૫. કલ્યાણવિજયજી મહારાજને આધારે. ]
જ્ઞાન–ધ્યાનમાં સતત રત અને વિદ્યાવિનયમાં ઉત્કૃષ્ટ યુગપ્રધાન આચાર્ય શ્રી દુલિકા-પુષ્પમિત્રસૂરિજી મહારાજ
આચાર્ય દુપ્ફુલિકા-પુષ્પમિત્ર સ્વાધ્યાયયેાગ અને ધ્યાનયેાગના વિશિષ્ટ સાધક હતા. નવ પૂના જ્ઞાતા હતા. તેમના ગુરુ આચાય આરક્ષિતસૂરિ હતા.
આચાર્ય દુલિકાપુષ્પમિત્રના જન્મ વીરનિર્વાણુ સ. ૧૫૦માં મંદસૌરમાં થયા હતા. તેમના પિતા બૌદ્ધધર્મી હતા. પોતે આરક્ષિતસૂરિના ઉપદેશથી જૈનધર્મી બની દીક્ષા અંગીકાર કરી હતી. સાંયમજીવન સ્વીકાર્યાં પછી તેમણે આ રક્ષિતસૂરિ પાસે આગમે તેમ જ પૂર્વના
કરાવતા
અભ્યાસ કર્યાં. શાસ્ત્રાના અધ્યયનમાં નિરતર ઉદ્યમી રહેવાથી અને પ્રમળ ધ્યાનસાધનાના પરિશ્રમથી તેમનું શરીરસંસ્થાન અત્યંત દૂબળું થઈ ગયું હતુ. એકવાર તેમના સંસારી કુટુંબીજનોએ મુનિજીને આવા દૂબળા-પાતળા એઈ, આચાર્ય આય રક્ષિતસૂરિને પૂછ્યું કે આ બહુ બળા દેખાય છે. આપ તેમને સાત્ત્વિક આહાર લેવાની મનાઈ કરતા હશો કે ખૂબ તપસ્યા હશેા, એમ લાગે છે. ’” તેએના સમાધાન ખાતર આચાર્યે તેમના ઘરેથી મંગાવી સાત્ત્વિક મુનિ દુલિકાપુષ્પમિત્રને આહાર કરાવ્યે; અને પછી બતાવ્યું કે તેમના સતત સ્વાધ્યાયના પરિશ્રમથી આહાર બળી જાય છે. પણ પછી સ્વાધ્યાય બંધ કરાવી સાત્ત્વિક આહાર લેવરાવતાં તેમનુ' શરીર ઠીક થયું. આમ, સતત સ્વાધ્યાયને કારણે જ શરીર દૂબળુ` રહે છે તેની પ્રતીતિ થઈ.
આચાર્ય. આ રક્ષિતસૂરિને ધૃતલબ્ધિસ'પન્ન શ્રી ધૃતપુષ્પમિત્ર અને વસ્ત્રલબ્ધિસંપન્ન શ્રી વસ્ત્રપુષ્પમિત્ર નામે એ શિષ્યા હતા. તે એ સિવાય બીજા પણ ચાર પ્રમુખ શિષ્યા હતા. દુલિકાપુષ્પમિત્ર, ફલ્ગુરક્ષિત, વિંધ્યમુનિ અને ગાષ્ઠામાહિલ, દુલિકાપુષ્પમિત્ર વિદ્યાવિનયાદિ ગુણાથી યુક્ત હતા તેથી તેમના ઉપર શ્રી આય રક્ષિતસૂરિની વિશેષ કૃપા હતી. બુદ્ધિશાળી ફલ્ગુરક્ષિત એ આ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org