________________
चेइयथय-सुत्तं [ “અરિહંત-ચેઇયાણું – સૂત્ર]
– મૂલ પાઠ – अरिहंत--चेइयाणं करेमि काउस्सग्गं ।'
वंदण--वत्तियाए पूअण-वत्तियाए सकार-वत्तियाए सम्माण--वत्तियाए बोहिलाभ-वत्तियाए निरुवसग्ग-वत्तियाए,
___सद्धाए मेहाए धिईए धारणाए अणुप्पेहाए वड्ढमाणीए, કામ કરે છે?
ગુજરાતી છાયા અહત ને કરું છું કાર્યોત્સર્ગ.
વંદન નિમિત્તે, પૂજન નિમિત્તે, સત્કાર નિમિતે, સન્માન નિમિત્તે, બધિલાભ નિમિત્તે, નિરુપસ નિમિત્તે,
શ્રદ્ધાવડે, મેધાવડે, ધૃતિવડે, ધારણવડે, અનુપ્રેક્ષાવડે, વૃદ્ધિ પામતી; કરું છું કાયોત્સર્ગ.
૧. આ પદોને “અભ્યપગમ–સંપદા” કહે છે. ૨. આ પદોને નિમિત્ત-સંપદા' કહે છે. ૩. આ પદને “હેતુ–સંપદા' કહે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org