SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૪ વધુ ધારાધં થં ૨, જ રાજનિત્તે શિરે ત્રા न शिक्षितेयं परतीर्थनाथैर्जिनेन्द्र ! मुद्राऽपि तवाऽन्यदास्ताम् ॥२०॥ અર્થ –“હે જિનેન્દ્ર! આપના અન્ય ગુણોનું ધારણ કરવું તે દૂર રહ્યું પણ અન્યદેવે પર્યકાસન, શિથિલશરીર અને નાસાગ્રષ્ટિવાલી (નાસિકા ઉપર સ્થિર દૃષ્ટિવાળી) આપની મુદ્રા પણ શીખ્યા નથી.” પ્રસ્તુત કલેકમાં જે “શિથિલશરીર' જણાવ્યું છે તે “લથીકરણ અથવા “શિથિલીકરણક્રિયાથી ઉત્પન્ન થાય છે અને તે પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ છીએ - શરીર અને મનને સંબંધ બહુ ઘેરે છે. પણ બન્નેમાં સુમેળ વિનાની જે પ્રવૃત્તિઓ થાય તે માનસિક આવેગનું મુખ્ય કારણ બને છે. શરીર જ્યારે દ્રવ્યક્રિયા કરે છે એટલે કે તે એક કિયા કરે મન બીજા કઈ કાયમાં સંલગ્ન રહે ત્યારે સ્નાયુઓમાં તંગદશા અથવા તનાવ ઉત્પન્ન થાય છે. આપણે જે ભાવક્રિયા કરીએ અને શરીર તથા મનને સંલગ્ન રાખવાનો અભ્યાસ પાડીએ તે સ્નાયુઓની તંગદશા થવાનો પ્રસંગ ઊભે થાય નહીં. તંગદશા અથવા તનાવ ઉત્પન્ન કરવામાં ભયને પણ મટે હિસ્સે છે. શાસ્ત્રમાં તેના સાત પ્રકારે છે – ૧ ઈહલોકભય. ૨ પરલેકભય. ૩ આદાનભય. ૪ અકસ્માભય. ૫ આજીવિકાભય. ૬ મરણુભય. ૭ અલાઘાભય. આ રીતે ભય મનુષ્યના જીવનમાં વ્યાપ્ત રહે છે. તેના દ્વારા સાધક ખરાબ રીતે આકાંત થઈને અશાંતિમય જીવન જીવે છે. જેણે અભયની આરાધના કરી હોય તેને કઈ કષ્ટ થતું નથી. ભયભીત વ્યકિત પળે પળે કષ્ટ પામે છે. . અનિયત્રિત ભયથી અનેક રોગ ઉત્પન્ન થાય છે. જ્યાં ભય છે ત્યાં નિશ્ચિતરૂપે ભાવ-હિંસા છે. મનને અભય કર્યા વિના ભાવ–અહિંસા સાધી શકાતી જ નથી. ક્રોધ, માન, માયા, લેભ-એ ચાર મુખ્ય આવેગથી તથા ભય, શેક, ઘણું, હાસ્ય, રતિ, અરતિ અને કામવિકાર એ સાત ઉપઆવેગથી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy