________________
૨.
દુર્લભ છે. તે
જીવન માત્રને તેના આત્મ વિકાસમાં ચાર વસ્તુ – ૧. મનુષ્ય ભવ, ૨. શ્રુતિ - (સત્ય જ્ઞાન) ૩. શ્રદ્ધા, ૪. સંયમ કરવાની
શક્તિ.
– ઉ. અધ્યયન ૩ ગા. ૧.
૩. કર્મોના ક્રમિક નાશ થયા બાદ જ મનુષ્યભવને પમાય છે. મનુષ્ય ભવ પામ્યા બાદ સત્ય ધર્મનું શ્રવણ દુર્લભ છે. તે પામ્યા બાદ સત્ય ધર્મને રસ્તે જવાથી આત્માનો ઉદ્ધાર થશે તેવી શ્રદ્ધા ઉત્પન્ન થાય તે પણ દુર્લભ છે. આવી શ્રદ્ધા ઉત્પન્ન થયા બાદ માનવી તપશ્ચર્યા, દયા અને અહિંસાને રસ્તે ચડે પરંતુ તે સદ્ગુણો સંયમના પુરુષાર્થથી જ કેળવાય છે.
– ઉ. અધ્યયન ૩ ગા. ૭ થી ૧૦
www