________________
બ્રહ્મચર્યઃ ૬. ઉત્તમ પ્રકારના બ્રહ્મચર્ય-વ્રતમાં રહેલા અને
“ધ્યાન”ના અનુરાગી સાધકે રાગવૃત્તિથી સ્ત્રીઓ તરફ નજર કરવી નહિ અગરતો તેઓનું આવી વૃત્તિથી ચિંતન કે પ્રશંસા કરવી નહિ.
ઉ. અધ્યયન ૩ર ગા. ૧૫ ૭. સ્વર્ગમાં કે આપણા સંસારમાં જે કાંઈ શારીરિક
કે માનસિક દુઃખ છે તે તમામ કામભોગની લાલચમાંથી જ પેદા થાય છે. આથી નિરાસક્ત વ્યક્તિ જ તે દુઃખનો અંત પામી શકે છે.
– ઉ. અધ્યયન ૩ર ગા. ૧૯ અપરિગ્રહઃ ૮. ધનના, ધાન્યના નોકર ચાકરના કે તમામ
પ્રકારના આરંભોનો પરિત્યાગ કરવો અને