________________
(૮૧ (૧૯૫) શ્રી ભેલપુર તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું જૈન શ્વેતામ્બર તીર્થ સોસાયટી, ભેલપુર,
પોઃ વારાણસી – ૨૨૧૦૧૦ ફોન નં. ૦૦૫૪૨–૨૭૫૪૦૭ ફેકસઃ૨૨૧૦૧૦ વિશેષ વિગતઃ નજીજું રેલ્વે સ્ટેશન વારાણસી(ન્ટ)| ૩ કિ.મી. દુર છે. ગંગાનદીના કાંઠે આ નગર વસેલું છે. પાર્શ્વનાથ પ્રભુનું જન્મ સ્થળ હોવાથી આ ભૂમિ અત્યંત પવિત્ર કહેવાય છે. અહીં ધર્મશાળા-ભોજનશાળાની ઉત્તમ સગવડ છે.
(૧૯૬) શ્રી ભદૈની તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું શ્રી સુપાર્શ્વનાથ જૈન છે. મંદિર, ભેદની ઘાટ,
પોઃ બનારસ, જીલ્લો: બનારસા
ફોન નં. ૦૫૪૨–૨૭પ૪૦૭ વિશેષ વિગતઃ વારાણસી રેલ્વે સ્ટેશનથી ૪ કિ.મી. દૂર રેલ્વે સ્ટેશન આવેલું છે. રહેવા માટે ધર્મશાળા છે. પરંતુ નજીમાં વારાણસી તીર્થમાં વિશેષ સગવડ મળી શકે તેમ
છે. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા અને ક્વળજ્ઞાન એમ ચારેય લ્યાણોથી પાવન થયેલી
આ ભૂમિ છે.
Jain Education International 2500 POB ate & Personal Use Only
www.jainelibrary.org