________________
८०
(૧૯૩) શ્રી અયોધ્યા તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું: શ્રી અયોધ્યા રત્નપુરી, જૈન શ્વેતામ્બર તીર્થ ટ્રસ્ટ, ક્ટરા મહોળે, પો ઃ અયોધ્યા - ૨૨૪૧૩૨ ફોનનં :૦૫૨૭૮-૨૩૨૧૧૩
વિશેષ વિગત : અયોધ્યા રેલ્વે સ્ટેશનથી મંદિર ૨ કિ.મી. દૂર છે, પ્રભુ આદિનાથ ભગવાનના ચ્યવન, જન્મ અને દીક્ષા એમ ત્રણ કલ્યાણકો અહીં થયા હતા.શ્રી અજિતનાથ ભગવાન, શ્રી અભિનંદન સ્વામી ભગવાન,શ્રી સુમતિનાથ ભગવાન અને શ્રી અનંતનાથ ભગવાનના ચારેય ક્લ્યાણકો અહીં ઉજવાયા હતા.ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે. (૧૯૪) શ્રી પુરિમતાલ તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું: શ્રી ઋષભદેવસ્વામી જૈન શ્વે. મંદિર, ૧૨૦-બાઇકા બાગ, ગ્વાલીયર સ્ટેટ ટ્રસ્ટની સામે, પોઃ
અલ્હાબાદ - ૨૧૧૦૦૩
ફોન.નં.૩૦૫૩૨-૨૪૦૦૨૬૩
વિશેષ વિગતઃ પ્રભુ આદીનાથ ભગવાન અને માતા મરૂદેવાને આ સ્થાનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અલ્હાબાદ સ્ટેશનથી ૩ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. અહીં નગરપાલિકા દ્વારા સંચાલિત મ્યુઝિયમમાં જૈન પુરાતન ક્લાકૃતિઓનો સુંદર સંગ્રહ છે.અહીં રહેવા માટે શ્વેતામ્બર-દિગામ્બરની ધર્મશાળા આવેલી છે.
Jain Education International 2560 Bate & Personal Use Only
www.jainelibrary.org