________________
-
બ્લોક
(૧૯૧) શ્રી રત્નપૂરી તીર્થ (ઉ.પ્રદેશ) || સરનામ: શ્રી અયોધ્યા, શ્રી રત્નપૂરી જૈન શ્વેતામ્બરતીર્થ ટ્રસ્ટ, પોઃ રોનાહી- ૨૨૪૧૮૨, સ્ટેશન સોહાવલ, જીલ્લો ફેઝાબાદ વિશેષ વિગત : આ તીર્થની પ્રાચીનતા શ્રી ધર્મનાથ ભગવાનથી પ્રારંભ થાય છે.પ્રભુના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન લ્યાણક અહીં થયા હતા. તેથી આ ભૂમિ અત્યંત પવિત્ર કહેવાય છે. નજીક્યું રેલ્વે સ્ટેશન સોહાવલ ૨ કિ.મી. દૂર છે. અયોધ્યાથી ૨૫ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. રહેવા માટે સગવડતા યુક્ત ધર્મશાળા છે.
(૧૯૨) શ્રી કૌશામ્બી તીર્થ (ઉ.પ્રદેશ) સરનામઃ શ્રી જૈન શ્વેતામ્બર મંદિર, પોઃ કૌશામ્બી ૨૧૨૨૧૪, જીલ્લો: કૌશામ્બી, રાજ્યઃ ઉત્તરપ્રદેશ વિશેષ વિગત ૬ શ્રી મહાવીર પ્રભુના છ મહિનાના ઉપવાસનું પારણું ચંદનબાળા દ્વારા અહીં જ રવામાં આવ્યું હતું. ચંદનબાળાએ દીક્ષા આ ભૂમિમાંથી લીધી હતી. પ્રભુ કેવળજ્ઞાન પહેલા અને પછી પણ આ ભૂમિમાં પધાર્યા હતા. નજીજું રેલ્વે સ્ટેશન અલ્હાબાદ અહીંથી ૬૦ કિ.મી દૂર છે. અહીં ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે.
Jain Education International 2500 Porate & Personal Use Only
www.jainelibrary.org