________________
(૧૮૯) શ્રી હરિદ્વાર તીર્થ (ઉ.પ્રદેશ) સરનામંઃ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન છે. મંદિર, ભૂપતવાલા, ઋષિકેશ માર્ગ, હરિદ્વાર–૨૪૯૪૧૦. ફોન નં.: ૦૧૩૩-૨૪૨૫૨૬૩/૨૪૨૩૭૭૩ વિશેષ વિગતઃ દિલ્હીથી હરિદ્વાર ૨૦ ૦ કિ.મી. દૂર છે. અહીં રહેવા માટે સુંદર ભોજનશાળા અને ધર્મશાળાની સગવડ છે. દહેરાદૂન અહીંથી પ૫ કિ.મી. દૂર છે.
(૧૯૦) શ્રી અહિચ્છત્રા તીર્થ (ઉ. પ્રદેશ) ! સરનામઃ શ્રી અહિચ્છત્રા પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર પેઢી, રામનગર, જિલ્લોઃ બરેલી-૨૪૩૩૦૩
વિશેષ વિગતઃ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણસ્પર્શ તથા ઉપસર્ગ નિવારણના કરણે આ પુણ્યભૂમી તીર્થ રૂપે વિખ્યાત બની છે. બરેલીથી ૫૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. બરેલીથી ભમોરાને આવલા થઇને રામનગર અવાય છે. આ તીર્થ ૨૮૦૦ વર્ષ પ્રાચીન છે. શ્રી આચારાંગસૂત્ર શ્રી લ્પસૂત્ર, શ્રી ત્રિષષ્ઠિ શલાક ચરિત્ર અને શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આદિમાં આ તીર્થનો ઉલ્લેખ છે. અત્રે ભોજનશાળા અને ધર્મશાળાની અંદર સગવડ છે.
Jain Education International 2500 Porrate & Personal Use Only
www.jainelibrary.org