________________
-
-
(29
(૧૮૭) શ્રી આગ્રા તીર્થ (ઉ.પ્રદેશ) સરનામં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે. જેના મંદિર પેઢી, રોશન મહોલ્લો, પોઃ આગ્રા- ૨૮૨૦૦૩,
જીલ્લોઃ આગ્રા, રાજ્યઃ ઉત્તરપ્રદેશ
ફોન. નં.: ૦૨૬૨-૨૫૪પપ૯ વિશેષ વિગતઃ આગ્રા રેલ્વે સ્ટેશનથી આ જિનાલચ ૧ કિ.મી. દૂર આવેલું છે. અહીં શ્વેતામ્બર દિગાંગરની ધર્મશાળાઓ છે. તથા હિરસૂરીશ્વરજી દાદાવાડીમાં પણ રહેવાની તથા જમવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે. આગ્રામાં ક્લ ૧૨ જિનાલય આવેલા છે.
(૧૮૮) શ્રી સૌરીપૂર તીર્થ (ઉ.પ્રદેશ) સરનામઃ શ્રી સૌરીપુર જેન શ્વેતામ્બર તીર્થ સમિતી, ગામઃ સૌરીપુર, પો.બટેશ્વર-૨૮૩૧૦૪
ફોન નં. ૦૫૬૧૪–૨૩૪૭૧૭ વિશેષ વિગત : શ્રી નેમિનાથ ભગવાનના ચ્યવન અને જન્મ લ્યાણક્ની આ ભૂમિ છે.પ્રભુ મહાવીર પણ વિહાર કરીને આ ભૂમીમાં પધાર્યા હતા. નજીજું મોટું રેલ્વે સ્ટેશન આગ્રા ફોર્ટ૭૫ કિ.મી. દૂર છે. અહીં ધર્મશાળાભોજનશાળાની સગવડ છે.
Jain Education International 2500 Porrate & Personal Use Only
www.jainelibrary.org