________________
(૧૮૫) શ્રી કલ્પિલાજી તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું શ્રી જૈન શ્વેતામ્બર મહાસભા, શ્રી વિમલનાથ સ્વામી જૈન શ્વે. મંદિર પેઢી, પો ઃ કંપીલ, તહસીલ : કાપમગંજ, જીલ્લો: ફરૂખાબાદ–૨૦૭૫૦૫
ફોન નં.: ૦૨૬૯૦-૨૭૧૨૮૯ વિશેષ વિગત : શ્રી વિમલનાથ ભગવાનના ચારેય કલ્યાણકો આ ભૂમિમાં થયા છે. નજીકનું રેલ્વે સ્ટેશન કાપમગંજ ૧૦ કિ.મી. દૂર આવેલું છે. દિલ્હીથી ૩૦ ૦ કિ.મી. તેમજ સેરીપુરતીર્થથી ૧૬૦ કિ.મી. દૂર આવેલું છે. ભોજનશાળા તેમજ ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે.
(૧૮૬) શ્રી શ્રાવસ્તી તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું: શ્રી શ્રાવસ્તી જેન શ્વેતામ્બર તીર્થ કમીટી, પોઃ શ્રાવસ્તી-૨૭૧૮૪૫જીલ્લો શ્રાવસ્તી, રાજ્ય ઉ.પ્રદેશ
ફોન નં.: ૦પ૨પર-૨૬૫૨૧૫ વિશેષ વિગતઃ શ્રી સંભવનાથ ભગવાનના ચારેય
લ્યાણકોથી આ ભૂમિ પાવન બની છે. શ્રી શાંતિનાથભગવાન અને શ્રી મહાવીરસ્વામી ભગવાન અનેકવખત વિચરણ અને ચાર્તુમાસ ક્ય છે. આ તીર્થ અયોધ્યાથી ૧૦૮ કિ.મી. દૂર તથા બલરામપુરથી ૧૭ કિ.મી. અને ગોંડા થી ૫૬ કિ.મી. દૂર આવેલું છે. ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે.
Jain Education International 2500 Porate & Personal Use Only
www.jainelibrary.org