________________
૫
ઉત્તરપ્રદેશમાં આવેલા જૈન
તીર્થોની વિગતો (૧૮૩) શ્રી હસ્તિનાપુર તીર્થ સરનામું: શ્રી હસ્તીનાપુર જેન શ્વેતામ્બર તીર્થ સમિતિ, શ્રી જૈન શ્વેતાંબરમંદિર, હસ્તિનાપુર, જિલ્લો મેરઠ-૨૫૦૪૦૪
ફોન.નં.: ૦૧૨૩૩–૨૮૦૧૪૦ વિશેષ વિગતઃ નજીગ્ને રેલ્વે સ્ટેશન મેરઠ અહીંથી ૪૦ કિ.મી. દૂર છે. દિલ્હી થી મેરઠ થઈને હસ્તિનાપુર ૧૧૦ કિ.મી. દૂર છે. શ્રી મલ્લિનાથ ભગવાનના સમવસરણની રચના અહીં થઈ હતી. શ્રી મુનિસુવ્રત સ્વામી, શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી મહાવીર સ્વામી ભગવાન આ ભૂમિ પર પદાર્પણ થયા હતા. કોરવો અને પાંડવોની રાજધાનીનું આ શહેર હતું શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન અને અરનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને જ્વળજ્ઞાન એમ બાર લ્યાણક હોવાનું સૌભાગ્ય આ ભૂમિને પ્રાપ્ત થયું છે. પ્રભુ આદિનાથ ભગવાન દિક્ષા ગ્રહણ કર્યા બાદ નિર્જલ અને નિરાહાર વિચરતા ૪૦ દિવસ પછી વૈશાખ સુદ-૩ના દિવસે અહિં પધાર્યા હતા. અને શ્રી શ્રેયાંસકુમારને પ્રપિતામહના દર્શન થતાં જ જાતિ સ્મરણ થયું. અને પ્રભુએ શ્રેયાંસકુમારને હાથે ઈસુરસથી પારણું ક્યું. એ દિવસે અહીંથી વર્ષીતપના પારણાની પ્રથા પ્રારંભ થઇ.
Jain Education International 2000 POBate & Personal Use Only
www.jainelibrary.org