________________
- ૪ - રાજ્ય આંધ્રપ્રદેશ (૧૮૨) શ્રી ગુમ્મિલેરૂ તીર્થ સરનામું:શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન ટેમ્પલ તીર્થ, રાષ્ટ્રીય રાજમાર્ગ નં.૫. પોઃ ગુસ્મિલેર,
જી. પૂર્વ ગોદાવરી ફોન : ૦૮૮૫-૨૩૪૦૩૭ વિશેષવિગતઃ નજીળું રેલ્વે સ્ટેશન દ્વારપુડી ૧૦ કિ.મી. છે. અહીંથી મેડાપેટા ૫ કિ.મી., રવિપાલેમ ૧૩ કિ.મી., રાજમહેન્દ્રી ૪૦ કિ.મી. તથા વિજયવાડા ૨૦૦ કિ.મી. દૂરછે. રહેવા માટે ધર્મશાળા તેમજ જમવા માટે ભોજનશાળાની ખૂબ સુંદરસગવડ છે.ગુમ્મિલેરૂતીર્થ રાઉલ પાલેમથી કાકીનાડા, માર્ગ પર આવેલું છે. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી આશરે ૩૦ વર્ષ પહેલા અહીં રસ્તા નિર્માણ વખતે જમીનમાંથી મળી આવી હતી.અહીં અનેક સ્થાનોથી પ્રાચીન પ્રતિમાઓ મળી આવે છે. પ્રભુ પ્રતિમાજી ખૂબ જ ભાવાત્મક છે, લાગે છે કે પ્રભુ સાક્ષાત્ બિરાજમાન છે. પ્રભુ પ્રતિમાની બંને બાએ સિંહની આકૃતિ હોવાથી પુરાતત્વાવાળા અને અશોક્ના સમયની આ પ્રતિમા હશે એવું માને છે.
Jain Education International 2500 Porate & Personal Use Only
www.jainelibrary.org