________________
- ૭૩) (૧૮૦) શ્રી અમરાવતી તીર્થ (આ.પ્રદેશ) સરનામુંઃ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર, પેઢી, પો અમરાવતી-પ૨૨૦૨૦
ફોન : ૦૮૬૩–૨૨૧૪૮૩૪(ગુંટુર) વિશેષ વિગતઃ આંધ્રપ્રદેશ નદી તટ પર વસેલું પ્રાચીન તીર્થ છે. અમરાવતી ગામની બહાર કૃષ્ણા નદીના તટપર
આ તીર્થ આવેલું છે. ૧૦૦૦ વર્ષ પ્રાચીન આ તીર્થ. હોવાનું અનુમાન છે. નદી તટ પર આવેલું આ તીર્થનું કુદરતી દ્રશ્ય ખુબ જ અદ્ભૂત અને અલૌક્કિ છે.અત્રે ભોજનશાળા અને ધર્મશાળાની સગવડ છે. (૧૮૧) શ્રી કાકટૂર તીર્થ (મ.પ્રદેશ) સરનામું ૨૪-તીર્થંકર તીર્થધામ ટ્રસ્ટ, કાટૂર, જીલ્લો નેલ્લોર, આંધ્રપ્રદેશ – પ૨૪૩૨૦ ફોન : ૦૮૬૧-૨૩૮૩૪૧
વિશેષ વિગત : નેલ્લોરથી લગભગ ૧૦ કિ.મી. દૂર મદ્રાસ તરફ આ તીથી આવેલ છે. મદ્રાસથી ૧૬૨ તથા તિરૂપતીથી ૧૩૦
કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. ભોજન શાળા-ધર્મશાળાની સગવડ છે.
Jain Education International 2500 PORate & Personal Use Only
www.jainelibrary.org