________________
(૧૭૮) શ્રી પેદમીરમ્ તીર્થ (મ.પ્રદેશ) સરનામું શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર તીર્થપેઢી, પેદમીરમ્ વાયાઃ ભીમાવરમ–૫૩૪૨૦૪, જી.પશ્વિમગોદાવરી
ફોન : ૦૮૮૧૬–૨૨૩૬૩૨
વિશેષ વિગતઃ આ તીર્થના મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન ૮૦ વર્ષ પહેલા જમીન ખોદતી વખતે ભુગર્ભમાંથી મળી આવેલા હતા. આંધ્રપ્રદેશના પરિચય ગોદાવરી વિસ્તારમાં રેલ્વે સ્ટેશનથી પ કિ.મી. દૂર આતીર્થ આવેલું છે. અહીંથી વિજવાડા ૧૧૫ કિ.મી. તથા રાજમહેન્દ્રી ૭૨ કિ.મી. દૂર છે. | ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે. (૧૭૯) શ્રી ગુડિવાડા તીર્થ(આ.પ્રદેશ) સરનામઃ શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર સંઘ, જેન ટેમ્પલ સ્ટ્રીટ, ગુડીવાડા-પ૨ ૧૩૦૧ જી. કૃણા, રાજ્ય મા.પ્ર. ફોન : ૦૮૬૭૪-૨૪૪૨૯૧/૨૪૪૨૬૬
વિશેષ વિગત : આ તીર્થ વિજયવાડા-મટ્યૂલિપટનમ્ માર્ગ પર આવેલું છે. અહીથી નજીનું સ્ટેશન ગુડિવાડા મંદિરથી ૧૫ કિ.મી. દૂર છે.ધર્મશાળાની સગવડ છે.
(૭૨)
Jain Education International 2500 Porrate & Personal Use Only
www.jainelibrary.org