________________
આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલા જૈન
તીર્થોની વિગતો
(૧૭) શ્રી કુલપાજી તીર્થ સરનામઃ શ્રી જૈન શ્વેતામ્બરતીર્થ, કુલપાજી, કોલન પાક, ઝાલેર–૫૦૮૧૦૨, આંધ્રપ્રદેશ
ફોન : ૦૮૬૮૫-૨૨૮૧૬૯૬ વિશેષ વિગતઃ શ્રી કુલપાકજી તીર્થ શ્રી વિજયવાડાહૈદ્રાબાદ માર્ગ પર આવેલ આલેર સ્ટેશનથી ૬ કિ.મી. દૂર કુલપાક ગામમાં આવેલું છે.હૈદ્રાબાદથી ૮૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. ધર્મશાળા- ભોજનશાળાની સગવડ છે.
(૧૭૭) શ્રી હીંકાર તીર્થ સરનામું: શ્રી હ્રીંકારતીર્થ, નાગાર્જુન નગર, જીલ્લો: ગુટુર(આંધ્રપ્રદેશ)-૫૨૨૫૧૦
ફોન : ૦૮૬૩–૨૨૯૩૨૧૩ વિશેષ વિગતઃ વિજયવાડા-ગુંટૂર માર્ગ ઉપર નાગાર્જુના યુનિવર્સિટીની સામે આ તીર્થ આવેલું છે. અહીંથી પેદમીરમ તીર્થ ૧૩૫ કિ.મી. દૂર છે. ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે.
- ૭૧
Jain Education International 2560 Porrate & Personal Use Only
www.jainelibrary.org