________________
રાજ્ય કેરળ (૧૭૫) શ્રી કલિકુંડ તીર્થ
સરનામું: શેઠ આણંદજી કલ્યાણજી જૈન ટેમ્પલ ટ્રસ્ટ, ત્રિકોવીલ લેન, મુ.પો ક્લીક્ટ-૬૭૩૦૦૧ રાજ્યઃ કેરળ ફોન : ૦૪૯૫-૭૦૪૨૯૩
ઃ
વિશેષ વિગત: આ તીર્થ ૫૦૦૦ વર્ષ કરતા પણ વધુ પ્રાચીન હોવાનું હેવાયછે. સમુદ્રના કિનારે પહાડ પર આવેલા આ ક્ષેત્રમાં અનેક સ્થળોએ પ્રાચીન જિન પ્રતિમાઓ મળી આવેલ છે.ક્લિક્ટ શહેરની મધ્યમાં આ શહેર આવેલું છે. આ આખો વિસ્તાર પૂર્વ કાળમાં સંપૂર્ણ જૈન ધર્મના વર્ચસ્વવાળો હોવો જોઇએ તેવું અહીં જણાય છે. અહીંથી મેંગ્લોર અને કોચીન ૨૦૦ કિ.મી. દૂર છે તેમજ સોરનુર ૧૦૦ કિ.મી. દૂર આવેલું છે. અગાઉથી જાણ કરવાથી ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ થાય છે.
(કાયમી ભોજનશાળાની વ્યવસ્થા નથી.) ધર્મશાળાની સગવડ છે.
७०
Jain Education International 2500 POvate & Personal Use Only www.jainelibrary.org