________________
તામિલનાડુ રાજ્ય માં આવેલા તીર્થોની યાદી
(૧૭૩) શ્રી ચેન્નાઇ તીર્થ સરનામું શ્રી ચન્દ્રપ્રભુ જૈન નયા મંદિર ટ્રસ્ટ, ૧૪૨–મીન્ટસ્ટ્રીટ, સાહુકાર પેઠ, ચેન્નાઇ–પ૯
ફોન : ૦૪૪–૨પ૮૨૬૨૮ વિશેષવિગતઃ ચેન્નાઇ રેલ્વે સ્ટેશનથી ૨ કિ.મી. દૂર આ જિનાલય આવેલું છે. અહીંઆરાધનાભવનના ચોથા માળે ૬ રૂમની સગવડતા રહેવા માટે ઉપલબ્ધ છે. આયંબીલ ખાતુ ચાલુ છે. બાજુમાં અન્ય ધર્મશાળાની સગવડતા તથા ભોજનશાળાની સગવડતા મળી રહે છે.
(૧૭૪) શ્રી પુડલ તીર્થ (કેસરવાડી) સરનામું: શ્રી પુલ જેન તીર્થ, શ્રી આદીનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ૩૭–ગાંધી રોડ,પો પુલ,ચેન્નાઈ–૬૦૦૦૧૬ | ફોન : ૦૪૪–૧૪૧૮પ૭૭/૬૪૧૮૨૯૨ વિશેષ વિગતઃ ચેન્નાઇ ક્લક્તાના મુખ્ય સડક માર્ગ પર ચેન્નાઈથી ૧૫ કિ.મી. દૂર પોલાલ ગામમાં આ જિનાલય આવેલું છે. આ તિર્થસ્થાન ૨૫૦૦ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન છે.ભોજનશાળા અને ધર્મશાળાની સગવડ છે.
Jain Education International 2500 POB ate & Personal Use Only
www.jainelibrary.org