________________
(૧૭૦) શ્રી મૈસુર તીર્થ (કર્ણાટક) સરનામું શ્રી સુમતિનાથ જિનાલય, તીર્થકર રોડ, મૈસુર,
ફોન : ૦૮૨૧-૨૪૩૧૨૪૨ વિશેષ વિગતઃ બેંગ્લોરથી ૧૪૫ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે. ચંદ્રગુપ્ત રોડ ઉપર ૪થા ક્રોસ રોડ ઉપર જેના ભોજનશાળા આવેલી છે. અહીંથી દૂર ઊંટી હીલ સ્ટેશન પર કુનુરમાં સુરજિનાલય આવેલ છે.તથા ઊંટી હિલ પર પણ નાનકડું જિનાલય આવેલ છે.
(૧૭૧) શ્રી સિદ્ધાચલ તીર્થ (કર્ણાટક) સરનામું શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્ર ધામ શાસનપ્રભાવક ટ્રસ્ટ, બેંગલોર–હૈદરાબાદ ને.હા. નં.-૭, દેવનહલ્લી, બેંગ્લોર.
ફોન ૦૮૧૧૯-૨૮૨૮૮૬ વિશેષ વિગતઃ બેંગ્લોર શહેરથી ૪૦ કિ.મી. દૂર દેવનહલ્લી પાસે હાઇવે નં–૭ પર આ તીર્થ આવેલું છે.
(૧૭૨) શ્રી દેવનહલી તીર્થ (કર્ણાટક) સરનામું શ્રી નાકોડા અવન્તી ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થ ધામ ટ્રસ્ટ, રાષ્ટ્રિય રાજમાર્ગ નં-૭, દેવનગરી, દેવનહલ્લી, બેંગ્લોર
ફોનઃ ૦૮૧૧૯-૨૮૨૩૩૬/૦૮૦–૨૮૭૩૬૬૩. વિશેષ વિગતઃ બેંગ્લોર શહેરથી ૩૮ કિ.મી. દૂર આવેલું છે.અને ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ છે.
(૧૮) Jain Education International 2500 Porrate & Personal Use Only www.jainelibrary.org