________________
કર્ણાટકશજયમાં આવેલા જૈન
તીર્થોની વિગતો (૧૬૮) શ્રી બેંગલોર તીર્થ (ચીકપેટ) સરનામું શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર મંદિર, ચીકપેટ,
બેંગલોર-પ૬૦૦૫૩
ફોન ૦૮૦–૨૮૭૩૬૭૮ વિશેષવિગતઃ બેંગ્લોર રેલવે સ્ટેશનથી ૨ કિ.મી. દૂર
આ જિનાલય આવેલું છે. અહીં રહેવા માટે નજીકમાં જ ધર્મશાળા તેમજ ભોજનશાળાની સગવડતા ઉપલબ્ધ છે.
૭પ વર્ષ જૂનું આ દેરાસર છે. (૧૬૯) શ્રી બેંગલોર તીર્થ (ગાંધીનગર) સરનામું શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર, શ્રી જેના શ્વેતાંબર મુ.પૂ.ટેમ્પલટસ્ટ, ચોથો મેઇન રોડ, ગાંધીનગરબેંગ્લોર, પીનઃ ૫૬૦૦૦૯ ફોનઃ ૦૮૦–૨૨૦૦૦૩૬ વિશેષ વિગતઃ બેંગ્લોર રેલ્વે સ્ટેશનથી ૨ કિ.મી.ના અંતરે આ જિનાલય આવેલું છે. નજીકમાં જ નાહરભવન ધર્મશાળા આવેલ છે. ધર્મશાળાનો ફો.નં.૦૮૦– ૨૨૦૩૯૧૯/૨૨૬૩૮૦પ.ભોજનશાળાની સગવડ છે.
૬૭Jain Education International 2500 Porrate & Personal Use Only www.jainelibrary.org