________________
(૧૬) શ્રી અજીમગંજ તીર્થ (પં.બંગાળ) સરનામું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન જેન મંદિર, પોઃ અજીમગંજ-૭૪૨૧૨૨ જીલ્લો મુર્શિદાબાદ
ફોન નં. ૦૩૪૮૩–૨૫૩૩૧૨ વિશેષ વિગતઃ અહીં આ જિનાલય સિવાય બીજા સાત જિનાલચ આવેલા છે. અહીંના બધા જ મંદિરો ૨ કિ.મી.ના અંતરે આવેલા છે. નદી ક્લિારેનગર હોવાથી હોળીમાં આવવા જવાનું રહે છે. જિયાગંજની ધર્મશાળામાં રહેવું વધુ અનુકૂળ રહે છે. અહીં પંચાયતી મંદિરમાં રહેવાની સગવડ થઈશકે છે. [(૧૬૭) શ્રી કઠગોલા તીર્થ (પં.બંગાળ)
સરનામું શ્રી આદીનાથ ભગવાન જેન મંદિર, કઠગોલા, પોસ્ટઃ નસીપુર, રાજબારિ–૭૪૨૧૬૦ જીલ્લો : મુર્શિદાબાદ
ફોન ન. ૦૩૪૮૩-૨પપ૭૧૫ વિશેષ વિગત : નજીકનું રેલ્વે સ્ટેશન જિયાગંજ ૩ કિ.મી. દૂર બરહપૂર માર્ગ પર નસીપુર ગામમાં વિશાળ બગીચાની મધ્યમાં આ જિનાલય આવેલું છે. બંગાળની પંચતીર્થોનું આ એક તીર્થ છે. આ મંદિરની નિર્માણશેલી જોતાં મન પ્રફુલ્લિત થઈ જાય છે.
- ૬૬ - Jain Education International 2000 por ate & Personal Use Only www.jainelibrary.org