________________
પશ્ચમબંગાળમાં આવેલા જૈન
તીર્થોની વિગતો (૧૬૪) શ્રી કલકતા તીર્થ (પં.બંગાળ) સરનામું શ્રી બદ્રીદાસ જૈન શ્વેતામ્બર મંદિર પેઢી, ૩૬– બદ્રીદાસ ટેમ્પલ સ્ટ્રીટ, માણેકતલા (શામબજાર) , કલકત્તા- ૩૦૦૦૦૪ રાજ્ય પશ્ચિમ બંગાળ
ફોન નં. ૦૩૩–૨પપપ૪૧૮૭ વિશેષ વિગતઃ અનેના જિનાલયની શિલ્પળા જોતાં જ આપણે દંગ રહી જઈએ તેવી નયનરમ્ય અને મનને પ્રફુલ્લીત કરી દે તેવી છે. અહીં તમામ સગવડ યુક્ત ધર્મશાળા અને ભોજનશાળા છે. નજીકમાં શિતલનાથ ભગવાનનું અભૂત જિનાલય ઓવલું છે. (૧૬૫) શ્રી જિયાગંજ તીર્થ (પ.બંગાળ) સરનામું શ્રી સંભવનાથ ભગવાન જેન મંદિર, મહાજન પટ્ટી, પોઃ જિયાગંજ–૭૪૨૧૨૩, જી. મુર્શિદાબાદ,
ફોન નં. ૦૩૪૮૩–૨પપ૭૧૫ વિશેષ વિગતઃ કલકત્તા રેલ્વે સ્ટેશનથી જિયાગંજ ૨૦૦ કિ.મી.તથા મુર્શિદાબાદ ૭ અને બરહપુર ૧૪ કિ.મી. દૂર છે.પશ્ચિમ બંગાળની પંચતીર્થનું આ એકતીર્થ કહેવાય છે.
(૬૫ Jain Education International 2500 Porate & Personal Use Only www.jainelibrary.org