________________
શ્રી સમેતશિખરજી તીર્થ સરનામુંશ્રી જે ન શ્વેતામ્બર સોસાયટી, મધુવન, શિખરજી, જીલ્લો: ગિરડીહ (ઝારખંડ) પીનઃ ૮૨૫૩૨૯
ફોન નં.: ૦૬૫૩૨-૨૩૨૨૨૬/૨૩૨૨૬૦. વિશેષવિગતઃ ગિરડીહરેલ્વે સ્ટેશનથી મધુવન ૨૫ કિ.મી. દૂર છે. પાર્શ્વનાથ ઈસરી બાર ૨૨ કિ.મી. દૂર છે. અહીંથી બસ તથા ટેકસીની સગવડતા છે. મધુવનની ધર્મશાળાઓ સુધી બસ તથા કાર જઇ શકે છે. બસ સ્ટેન્ડ ધર્મશાળાની નજીક જ છે. તળેટીમાં ધર્મમંગલવિદ્યાપીઠમાં સુંદર શિખરયુક્ત જિનાલય મધુબન પાર્શ્વનાથજીનું શોભી રહેલ છે.તેમજ શ્વેતાંબર કોઠીમાં પણ એક જિનાલય આવેલ છે. વર્તમાન ચોવીસીના વીસ તીર્થકર ભગવંતો આ તીર્થમાં નિર્વાણપદ પામ્યા છે. આવા તીર્થના દર્શન તો પ્રત્યેક જેને એકવાર તો કરવા જ જોઈએ.
શ્રી પાવાપુરી તીર્થ સરનામું શ્રી જૈન શ્વેતામ્બર ભંડારતીર્થ–પાવાપુરી, પોઃ પાવાપુરી-૮૦૩૧૧૫, જીલ્લોઃ વાલંદા
ફોન નં. ૦૬૧૧૨–૨૭૪૭૩૬ વિશેષ વિગતઃ નજીકનું રેલ્વે સ્ટેશન પાવાપુરી રોડ ૧૦ કિ.મી. દૂર છે. તથા નજીજું મોટું ગામ બિહાર સરીફ ૧૫ કિ.મી. દૂર છે. રહેવા માટે ધર્મશાળા-ભોજનશાળાની તમામ સગવડ ઉપલબ્ધ છે.
Jain Education International 2500 Por ate & Personal Use Only
www.jainelibrary.org