________________
(૧૬૧) શ્રી કાનન્દી તીર્થ સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી તીર્થ, કાન્દી, પોઃ ઢંઢ-૮૧૧૩૧૧, જી.મંગેર, રાજ્યઃ બિહાર વિશેષ વિગતઃ અહીં જિનાલયના પ્રાંગણમાં ધર્મશાળા. આવેલી છે. નજીળું રેલ્વે સ્ટેશન કિપુલ ૧૯ કિ.મી. દૂર છે. પટણાથી ૧૨૫ કિ.મી. દૂર છે.
(૧૬૨)શ્રી ચંપાપુરી તીર્થ સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી, ચંપાપુરી તીર્થ, પોસ્ટઃચંપાનગર-૮૧૨૦૦૪, જીલ્લો ભાગલપુર.
ફોન .નં. ૦૬૪૧-૨પ૦૦૨૦૫ વિશેષ વિગતઃ નજીળું રેલ્વે સ્ટેશન ભાગલપુર ૬ કિ.મી. દૂર છે. અહીં શ્વે.દિ. ધર્મશાળા-ભોજનશાળા આવેલી છે.
(૧૬૩) શ્રી ઋજુબાલકા તીર્થ સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી, બરાર, પો ઃ બંદરકુપી - ૮૨૫૧૦૮, રાજયઃ બિહાર
ફોન નં. : ૦૬૭૩૬-૨૨૪૩પ૧ વિશેષ વિગતઃ સમેતશિખરથી આ તીર્થ ૧૮ કિ.મી. દૂર આવેલું છે અહીં ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. પ્રભુ મહાવીર સ્વામીને આ જ તીર્થમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું.
( ૬૩
Jain Education International 2500 Porrate & Personal Use Only
www.jainelibrary.org