________________
(૧૫૯) શ્રી પાટલીપુત્ર તીર્થ સરનામું શ્રી પટણા ગ્રુપ ઓફ જૈન શ્વેતામ્બરટેમ્પલકમીટી બડા ગલી, ભાઉગંજ, પોપટણાસીટી – ૮૦૦૦૦૮
ફોન : ૦૬૧૨–૬૪પ૭૭૭
વિશેષ વિગત : પટણા શહેર રેલ્વે સ્ટેશનથી આ જિનાલય ૧ કિ.મી. દૂર આવેલું છે. મંદિરના કમ્પાઉન્ડમાં જ સગવડયુક્ત ધર્મશાળા
(૧૬) શ્રી ગુણીયાજી તીર્થ સરનામું શ્રી જૈન શ્વેતામ્બર ભંડાર, શ્રી ગુણાચાજી તીર્થ પોસ્ટઃગોનવા-૮૦૫૧૧૦, જિ. નવાદા રાજયઃબિહાર
ફોન : ૦૬૩૨૪-૨૨૪૦૪૫
વિશેષ વિગતઃ ગુણીયાજી તીર્થ પટનાથી રાંચીના મુખ્ય માર્ગ પર આવેલું છે તથા પાવાપુરી થી ૨૩ કિ.મી. દૂર આવેલું છે. અહીં ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. અહીં ગૌતમસ્વામી પ્રભુ નો પ્રભાવ ખૂબ જ છે. પ્રભુ મહાવીરના ઘણીવાર સમવસરણ રચાયા હતા. નજીગ્ને રેલ્વે સ્ટેશન નવાદા ૩ કિ.મી. દૂર છે. નવાડા ગામ ૨ કિ.મી. દૂર છે.
- ૬૨ -
Jain Education International 2560 Porrate & Personal Use Only
www.jainelibrary.org