________________
(૧૫૭) શ્રી કુંડલપુર તીર્થ (બિહાર) સરનામું શ્રી જૈન શ્વેતામ્બર ભંડાર, શ્રીકુંડલપુર તીર્થ, પોસ્ટ: નાલંદા-૮૦૩૧૧૧, જીલ્લો: નાલંદા ફોન : ૦૬૧૨–૨૮૧૬૨૪
વિશેષ વિગતઃ પાવાપુરીથી ૨૬ કિ.મી. તથા પટનાથી ૮૫ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. જિનાલયની નજીક ધર્મશાળા આવેલી. છે તથા ભોજનશાળાની સગવડ પણ અત્રે ઉપલબ્ધ છે.
(૧૫૮) શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ (બિહાર) સરનામ: શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી, પોસ્ટ : લકવાડ-૮૧૧૩૧૫, જીલ્લાઃ જમુઈ પ્રાંતઃ બિહાર
ફોનઃ ૦૬૩૪૫–૨૨૨૩૬૧ વિશેષવિગતઃ પ્રભુ મહાવીર સ્વામીએ પોતાના જીવનના ૩૦ વર્ષ આ પવિત્રભૂમિમાં વિતાવ્યા હતા. ક્ષત્રિય કુંડની તળેટીથી પકિ.મી. દૂરવનયુક્ત પહાળો પર આ તીર્થ આવેલું છે. તળેટીમાં બે મંદિરો છે. જેને ચ્યવન અને દિક્ષા કલ્યાણક સ્થળોથી ઓળખવામાં આવે છે. લકવાડથી તળેટી પ કિ.મી. અને ત્યાંથી ક્ષત્રિયકુંડ પહાડ પરપકિ.મી.પગપાળા જવું પડે છે.લછવાડમાં ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે.
Jain Education International 2500 Porate & Personal Use Only
www.jainelibrary.org