________________
બિહાર રાજ્યમાં આવેલા જૈન તીર્થોની વિગતો
(૧૫૬) શ્રી રાજગૃહી તીર્થ
સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર ભંડાર, પોસ્ટઃ રાજગિર-૮૩૦૧૧૬, જિલ્લોઃ નાલંદા ફોન : ૦૬૧૧૨-૨૫૫૨૨૦ વિશેષ વિગતઃ
અહીં તળેટીમાં શ્વેતામ્બર તથા દિગંબર ધર્મશાળા છે. નજીક્માં વિરાયતનમાં રહેવા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા છે. તથા ગામમાં પણ રહેવા-જમવાની વ્યવસ્થાવાળી ધર્મશાળા છે.શ્રી મુનિસુવ્રતસ્વામીના ચ્યવન, જન્મ, દિક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર ક્લ્યાણકો આ ભૂમિમાં થયા છે. પ્રભુ મહાવીરે અહીંના નાલંદા પાડામાં સૌથી વધુ ૧૩ ચાર્તુમાસ ર્યા હતા. પટનાથી ૧૦૦ કિ.મી. અને ગયાથી ૬૫ કિ.મી. આ તીર્થ આવેલ છે. શ્રેણિક રાજા અભયકુમાર પુણિયોશ્રાવક તથા ધન્ના શાલિભદ્રની આ જન્મભૂમિ છે. પ્રભુ મુનિસુવ્રત સ્વામિના સમયથી આ તીર્થનો ઇતિહાસ આરંભાય છે.
Fo
Jain Education International 2500 POvate & Personal Use Only www.jainelibrary.org