________________
(૧૫૪) શ્રી સરહિન્દ તીર્થ સરનામું: માતાશ્રી ચક્રેશ્વરી દેવી જેન તીર્થ પ્રબંધક
સમિતિ, ગામ: અંતેવાસી, પોઃ સરહિન્દ, વાયા. :માનપુર જીલ્લો: ફતેહગઢ સાહિબ, રાજયઃ પંજાબ
ફોન ૦૨૭૬૩–૨૩૨૨૪૬
વિશેષ વિગત : અહીં આદિશ્વર ભગવાનનું સુંદરપણ નાનું જિનાલયા આવેલ છે. અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની
સગવડ ઉપલબ્ધ છે. શ્રી હિમાચલ પ્રદેશમાં આવેલું તીર્થ
(૧૫૫) કાંગડાજી તીર્થ : સરનામું: શ્રી શ્વેતામ્બર જૈન તીર્થ પ્રબંધક સમિતી, જેના ધર્મશાળા, કાંગડા ક્લિાની સામે, કાંગડા, પ્રાંતઃ
હિમાચલ પ્રદેશ. ફોન : ૦૧૮૯૨-૨૬૫૧૮૭
તે વિશેષ વિગત : હોશિયારપુર થી ૧૦૨ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. રહેવા માટે જિલ્લાની નીચેની તળેટીમાં ધર્મશાળા છે. તથા | ભોજનશાળાની પણ વ્યવસ્થા છે.
ન પ૯F Jain Education International 2500 Porrate & Personal Use Only www.jainelibrary.org