________________
(૧પર)શ્રી જલંધર તીર્થ સરનામું શ્રી આત્માનંદ જેન સભા, શ્રી ગોડી પાર્શ્વનાથ જેન મંદિર, બજારફ્લૉ, હનુમાન ચોક, જલંધર, રાજ્યઃ
પંજાબ ફોન : ૦૧૮૧-૨૪૦પ૬૭૪
વિશેષ વિગતઃ અમૃતસરથી ૬૦ કિ.મી. અને લુધિયાણાથી પ૦ કિ.મી. દૂરઆતીર્થ આવેલું છે. અહીંજલંધરનગરના હનુમાનચોમાં જિનાલય તથા ઉપાશ્રય, ધર્મશાળા આદિ આવેલ છે.
(૧૫૩) શ્રી હોશિયારપૂર તીર્થ સરનામઃ શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી વાસુપૂજય
ભગવાન જેન જે. મંદિર, શીશમહલ બજાર, હોશિયારપુર–૧૪૬૦૦૧, રાજ્ય પંજાબ ફોન : ૦૧૮૮૨–૨૨૩૩૨૫
વિશેષ વિગત : અહીંથી રેલ્વે સ્ટેશનથી ૨ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. રહેવા માટે મંદિરના પરિસરમાં ધર્મશાળા છે. અહીં હસ્તલીખિત પુસ્તક ભંડાર પણ છે. અત્રેના દેરાસર પર સોનાનું પતરું મઢાયેલું છે તેથી તે સુવર્ણ તીર્થ તરીકે પણ પ્રખ્યાત છે.
- ૫૮
Jain Education International 2800 Porrate & Personal Use Only
www.jainelibrary.org