________________
પંજાબ રાજ્યમાં આવેલા જૈન તીર્થોની વિગત
(૧૫૦) શ્રી અમૃતસર તીર્થ
સરનામું: શ્રી અરનાથ જૈન મંદિર, બજાર હવેલી હમાદાર, ખુહસુનિયા રેયાં, અમૃતસર, રાજ્યઃ પંજાબ વિશેષ વિગતઃ આ જ જિનાલયની સામે આત્મવલ્લભ જૈન ભવન આવેલું છે. ત્યાં રહેવાની સુંદર સગવડ છે. નજીકમાં શીખોનું ચાત્રાધામ સુવર્ણ મંદિર આવેલ છે. આ સિવાય દાદાવાડી કોમ્પલેક્ષમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી ભોમીયાજી તથા શાંતિસૂરીજી નું ગુરૂ મંદિર છે. (૧૫૧) શ્રી લુધિયાના તીર્થ
સરનામું: શ્રી શિરોમણી સંઘ શ્રી આત્માનંદજૈન સભા મહાવીર ભવન, પુરાના બજાર, શ્રી લુધિયાણા શ્વે.પૂ. જૈન સંઘ, લુધિયાણા, પંજાબ
વિશેષ વિગત
શ્રી આત્માનંદ જૈન સભા દ્વારા સંચાલિત ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે. આ સિવાય લુધિયાણામાં ઘણા જૈન મંદિરો આવેલા છે.
૫૭
Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org