________________
- પકોનવી દિલ્હીમાં આવેલ જૈન દેરાસર ધર્મશાળા-ભોજનશાળાની વિગત (૧૪૯)શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક સરનામું: જી.ટી. કરનાલ રોડ, પી.ઓ.
અલીપોર, દિલ્હી–૧૧૦૦૩૬ ફોન નં. : ૦૧૧-૨૭૨૦૨૨૨૫/૨૭૦૧૬૨૧
(ભોજનશાળા)-૨૭૨૦૪૩૩૬
- વિદ્યાલય-ર૭૨૦૧૦૨૧ વિશેષ વિગતઃ યુગદ્રષ્ટા આચાર્યદેવશ્રીના પુનિત પાવન સંસ્મરણોની યાદરૂપે દીલ્હીથી ૨૧ કિ.મી. દૂરજી.ટી કરનાલ રોડ ઉપર વિવિધ સંસ્થાનો ધરાવતું સંકુલ શ્રી વિજય વલ્લભસ્મારક તરીકે સાકાર થયેલ છે. જેમાં ચૌમુખજી જિનલાયો, વિશાળ જ્ઞાનસંશોધન કેન્દ્ર-લાયબ્રેરી
મ્યુઝીયમ-ભોજનાલય તથા સ્વાથ્ય કેન્દ્ર વિ. અલગ અલગ વિભાગો રહેલા છે. રાજધાની દિલ્હીની ઉત્તરે જી.ટી. કરનાલા હરિયાણા-પંજાબ તરફ જતાં ૨૧–કિ.મી.ના અંતરે આ વિશાળ સંકુલ આવેલ છે. હરિયાણા તરફ જતી બસો અહીં ઉભી રહે છે.હાઇવે રોડ ઉપર આ સંકુલ આવેલું છે. અહીં એક ધર્મશાળા-ભોજનશાળાની ખૂબ જ સુંદર સગવડ છે.
Jain Education International 2000 por ate & Personal Use Only
www.jainelibrary.org