________________
૫૫
નવી દિલ્હીમાં આવેલ જૈન દેરાસર ધર્મશાળા-ભોજનશાળાની વિગત (૧૪૮) શ્રી સુમતિનાથ ભગવાન શ્વે. જૈન મંદિર તીર્થ
સરનામું: શ્રી જૈન શ્વેતાંબર તથા પૌશાળ ચેરિટેબલ ટ્રસ્ટ
ફોન નં. : ૦૧૧-૨૩૨૭૦૪૮૯
વિશેષ વિગતઃ દિલ્હીમાં સાઉથ એક્ષટેન્શન દાદાવાડીમાં શ્રીનેમિનાથજી જિનાલય, ધર્મશાળા, ઉપાશ્રય આદિ સુવિધાયુક્ત ઉપલબ્ધ છે. આ ઉપરાંત મેહરૌલી જૂની દાદાવાડીમાં સર્વ સુવિધા ધર્મશાળા-ભોજનશાળા તથા જિનાલય ઉપરાંત દાદાવાડી તથા નાનું જિનાલય છે. અહીંથી નવી દિલ્હી ૩ કિ.મી. અને જૂની દિલ્હી ૧ કિ.મી. દૂર છે. વિમાની મથક ૨૦ કિ.મી. દૂર છે. દિલ્હીથી ૨૧ કિ.મી. દૂર જી.ટી. કરનાલ રોડ ઉપર વિશાળ વલ્લભ સ્મારક આવેલું છે. જ્યાં વિશાળ જિનાલય તથા સર્વ સુવિધાયુક્ત ધર્મશાળા, ભોજનશાળા જ્ઞાનમંદિર આદિ સુવિધાઓ છે. આ ઉપરાંત રૂપનગર દિલ્હીમાં પણ સુંદર જિનાલય આવેલ છે.
૧
Jain Education International 2560 Bate & Personal Use Only
www.jainelibrary.org