________________
નાસાનું પણ
-
(૧૪)શ્રી ઉવસગ્ગહર તીર્થઃ સરનામું શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ તીર્થ પેઢી, પારસનગર, (છત્તીસગઢ) પો નગપુરા, જિ. દુર્ગ, પ્રાંતઃ મધ્યપ્રદેશ
ફોન નં. : ૦૭૮૮-ર૭૧૦૧૦૨ વિશેષ વિગતઃ દુર્ગ શહેરથી ૧૪ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. અહીં રહેવા માટે ખૂબ જ સુંદર ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડતા છે. મધ્યપ્રદેશમાં દુર્ગ શહેરથી દૂર નગપુરા ગામ પાસે શિવનાથ નદીની પાવનધારા પર
ક્લરવ કરતા પ્રાકૃતિક વાતાવરણમાં ઉવસગ્ગહરં પાર્શ્વ પ્રભુનું ભવ્યાતિભવ્ય તીર્થ આવેલું છે. (૧૪૭)શ્રી ભલવાડા તીર્થક સરનામું શ્રી શ્વેતામ્બર જૈન મૂ.પૂ. સંઘ, શ્રી ભલવાડા પાર્શ્વનાથ જેના શ્વેતામ્બર મંદિર, સદર બજાર, પોઃ ભાનપુરા-૪૫૮૭૭૫, જિ. મંદસૌર
ફોન નં. : ૦૨૪૨૭–૨૩૬૩૧૭/૨૩૬૨૫૧ વિશેષ વિગતઃ આ તીર્થ ઝાલાવાડ રોડથી ૧૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. અહીંથી નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન શામગઢ ૪૫ કિ.મી. તથા ભવાનીમંડી ૨૪ કિ.મી. દૂર છે. અહીં રહેવા માટે જયાનંદ ભવન છે. તથા અગાઉથી જાણ વાથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
I
Jain Education International 2500 Porrate & Personal Use Only
www.jainelibrary.org