________________
પડ
(૧૪૪)શ્રી મક્ષી તીર્થઃ સરનામું શ્રી આણંદજી કલ્યાણજી પેઢી, શ્રી મક્ષી પાર્શ્વનાથજી જે ન છે.મંદિર, પોઃ મણી-૪૬૫૧૦૬, જિ. રાજાપુર, મ.પ્ર.
ફોન નં. : ૦૭૩૬૩-૨૩૨૦૩૭ વિશેષ વિગતઃ મક્ષી તીર્થ ઉજજૈનથી ૪૦ કિ.મી. તથા દેવાસથી પણ ૪૦ કિ.મી. અને ઇન્દોરથી ૭૦ કિ.મી. દૂર આવેલું છે.ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે.એક લોક વાયકા મુજબ એક વખત પ્રભુના છત્રધારક ધરણેન્દ્ર દવે પોતાની ફેણમાંથી દૂધની ધારા વહાવી હતી જેથી મંદિરના મુળ સ્થાનમાં દૂધ ભરાયું હતું. આ ચમત્કારી ઘટનાના અનેકોએ દર્શન કર્યા હતા. પ્રભુ પ્રતિમાનું શિલ્પ સૌંદર્ય અલૌક્કિ છે. (૧૪૫)શ્રી દેવાસ તીર્થઃ સરનામું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, હાઈવે રોડ, ટૂંકો ગંજ રોડ, બડી પાથી, દેવાસ – ૪૫૫૦૦૧, રાજયઃ મધ્યપ્રદેશ
ફોન નં. : ૦૭૨૭૨–૨પર૬૭૭. વિશેષ વિગત ઃ મુંબઈ–આગ્રા ધોરીમાર્ગ ના હાઈવે રોડ પર આ તીર્થધામ આવેલું છે. અહીં ધર્મશાળાની સગવડ છે.અગાઉથી જાણ કરવાથી ભોજનની સગવડ મળી શકે છે.
નનનન
:
Jain Education International 2500 Por ate & Personal Use Only
www.jainelibrary.org