________________
- પરમ (૧૪૨)શ્રી કુટશ્વર તીર્થ સરનામું શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી સંઘ, પોઃ કુટેશ્વર-૪૫૮૧૧૬, જિ. નીમય
ફોન નં. : ૦૭૪૨૧-૨૩૧૨૧-૨૩૧૩૪૩ વિશેષ વિગત : અહીં સગવડતા યુક્ત ધર્મશાળા છે. અગાઉથી જાણ કરવાથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંથી નજીળું રેલ્વે સ્ટેશન નીમય ૪૦ કિ.મી. દૂર છે. પિપલ્યા પર કિ.મી. દૂર છે. (૧૪૩)શ્રી ઇગલપથ તીર્થ સરનામું શ્રી જૈન શ્વેતામ્બર નેમિનાથ તીર્થ મંદિર, પોરિંગણોદ-૪પ૭૩૩૬, જિ.રતલામ
ફોન નં. : ૦૭૪૧૪-૨૬૪૨૩૪-૨૬૪૩૨૦ વિશેષ વિગત ઃ અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન જાવરા ૧૨ કિ.મી. દૂર છે. તથા રતલામ શહેર ૪૫ કિ.મી. દૂર આવેલું છે. રીંગણોદ ગામથી જિનાલય ૧ કિ.મી. દૂર આવેલું છે. ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. ભોજન માટે અગાઉથી જાણ રવી પડે છે. આ તીર્થમાં મૂળનાયકપ્રભુ નેમીનાથ ભગવાન વિક્રમ સં.૧૯૮૨માં.અહીં ખોદકામ કરતા પ્રાપ્ત થયા હતા. તે સાથે બીજી અનેક પ્રતિમાઓ પણ મળી આવી હતી. તે પ્રતિમાઓ હાલમાં ત્યાં જ બિરાજમાન છે.
Jain Education International 2500 Poßate & Personal Use Only
www.jainelibrary.org