________________
(૧૪૦)શ્રી ધારાનગરી તીર્થ સરનામું શ્રી આદીશ્વર જેન જે. મંદિર ટ્રસ્ટ, મહાવીર માર્ગ, બનિયાવાડી, પોઃ ધાર-૪૫૪૦૦૧, જિ. ધાર, મ.પ્ર.
ફોન નં. : ૦૭૨૯૨-૨૩૨૨૪૫/૨૩૨૫૬૩ વિશેષ વિગત અહીંથી નજીગ્ને રેલ્વે સ્ટેશન ઇંદોર ૬૫ કિ.મી. દૂર છે. તથા નજીકમાં ભકતામર મહાતીર્થ અભ્યદયધામ નવું તીર્થ ૨ કિ.મી. દૂર છે. અહીં દરેક પ્રકારની ધર્મશાળા ભોજનશાળાની સગવડ છે. મેઘનગર તથા રતલામ ૮૫ કિ.મી. દૂર છે. નજીગ્ના તીર્થોમાં માંડવગઢ૩૦ કિ.મી.,મોહનખેડા-૪૦ કિ.મી. તથા ભોપાવર-૩૫ કિ.મી. દૂર આવેલા છે. (૧૪૧)શ્રી વહી તીર્થઃ સરનામું શ્રી વહી પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન મંદિર પેઢી પોઃ વહી-૪૫૮૬૬૪ સ્ટેશનઃ પિપલીયા મંડી, છો? મંદસૌર, મ. પ્ર.
ફોન નં. : ૦૭૪૨૪-૨૪૧૪૩૦ વિશેષ વિગતઃ ધર્મશાળા ભોજનશાળાની સગવડ છે. યાત્રિકોને ભાથું આપવામાં આવે છે.નજીકનું તીથી પીપલીયા ૫ કિ.મી., તથા મંદસૌર ૧૫ કિ.મી. દૂર છે. અહીંથી નાગેશ્વર તીર્થ ૩૫ કિ.મી. દૂર છે.
Jain Education International 2500 Porrate & Personal Use Only
www.jainelibrary.org