________________
(૧૩૮)શ્રી લક્ષ્મણી તીર્થક સરનામું પદ્મપ્રભુ કલ્યાણજી શ્વેતામ્બર જૈન ચેરીટેબલ ટ્રસ્ટ,લક્ષ્મણી તીર્થ, પો અલીરાજપુર-૪પ૭૮૮૭ જિલ્લોઃ ઝાબુઆ, મ.પ્ર.
ફોન નં. : ૦૭૩૮૪-૨૩૩૮૮૭૪/૨૩૩૫૪૫ વિશેષવિગતઃ દાહોદથી ૮૦ કિ.મી. દૂર તથા વડોદરાથી ૧૫૦ કિ.મી. દૂર અને ઇન્દોર ૨૨૫ કિ.મી. આ તીર્થ આવેલું છે. અલીરાજપુર શહેર૮ કિ.મી.ના દૂર ખંડવા-વડોદરા રોડ ઉપર આવેલું છે. અહીંથી તાલનપૂર ૩૭ કિ.મી., ભોપાવર ૯૦કિ.મી. તથા મોહનખેડા ૧૧૦ કિ.મી.દૂર છે. ધર્મશાળા અને ભોજનશાળાની વ્યવસ્થા છે. (૧૩૯)શ્રી અલીરાજપુર તીર્થ સરનામા શ્રી આદિનાથજી મલ્લીનાથજી જેન શ્વે, પેઢી, ૧૦૫-મહાત્મા ગાંધી માર્ગ, અલીરાજપુર-૪૫૭૮૮૭, જી. ઝાંબુઆ
ફોન નં. : ૦૭૩૯૪-૨૩૩૨૬૧ વિશેષ વિગતઃ દાહોદથી ૭૫ કિ.મી. દૂર અને વડોદરાથી ૧૫૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. નજીકમાં લક્ષ્મણીજી ૮ કિ.મી. તથા તાલનપૂર ૪૦ કિ.મી. આવેલા છે. અહીંથી મોહનખેડા ૧૦૫ તથા ભોપાવર ૧૨૦ કિ.મી. દૂર છે. ધર્મશાળાની સગવડ છે.
Jain Education International 2500 Pokrate & Personal Use Only
www.jainelibrary.org