________________
{ ૮૨ - (૧૯૭) શ્રી સિંહપુરી તીર્થ (ઉ.પ્રદેશ) સરનામું: શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર પંચાયતી બડા મંદિર, ગામઃ હિરાયણપુર, પોઃ સારનાથ પી.નં. ૨૨૧૦૦૭, જિ.વારાણસી.
ફોન નં.: ૦૫૪૨-૨પ૮પ૦૧૭ વિશેષ વિગતઃ શ્રી શ્રેયાંશનાથ પ્રભુના ચારેય કલ્યાણકોથી પાવન થયેલી આ ભૂમિ છે.નજીગ્ને રેલ્વે સ્ટેશન બનારસ છાવણી ૮ કિ.મી.દૂર આવેલું છે. ધર્મશાળા દેરાસર પાસે જ આવેલી છે. ભાતાની સગવડ મળે છે. ' (૧૯૮) શ્રી ચંદ્રપુરી તીર્થ (ઉ.પ્રદેશ) | સરનામું: શ્રી જૈન શ્વેતામ્બર તીર્થ સોસાયટી (ચંદ્રપુરી તીર્થ) પો ચંદ્રાવતી – ૨૨૧૧૦૪, જીલ્લોઃ વારાણસી
ફોન નં. ૦૫૪૨-૨૬૧૫૩૧૬ વિશેષ વિગતઃ શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનના ચાર કલ્યાણથી પાવન થયેલી આ ભૂમિ છે.પ્રાકૃતિક સેંદર્ય ધરાવતા ચંદ્રાવતી ગામના નદીના તટ પર આ તીર્થ આવેલું છે. નજીગ્ને રેલ્વે સ્ટેશન કાદીપુર ૫ કિ.મી,બનારસ અહીંથી ૨૩ કિ.મી. દૂર છે. ધર્મશાળાની સગવડ છે જ પરંતુ બનારસમાં વિશિષ્ટ સગવડ મળી શકે છે.
Jain Education International 2500 Porate & Personal Use Only
www.jainelibrary.org