________________
૪૪
(૧૨૫)શ્રી અમીઝરા તીર્થ સરનામું શ્રી અમીઝરા પાર્શ્વનાથ જૈ. મંદિર, .પો. અમીઝરા, ૪૫૪૪૪૧,જિ.ધાર ફોન નં. ૦૭૨૯૨-૨૬૧૪૪૪ રાજગઢ પેઢી-૨૩૨૪૦૧ વિશેષ વિગતઃ મોહનખેડા અહીંથી ૨૫ કિ.મી. દૂર છે. ધાર ૩૨ કિ.મી. તથા ઈન્દોર ૮૮ કિ.મી. દૂર આવેલું છે. અહીં દેરાસર પાસે જ ધર્મશાળા આવેલી છે. (૧૨)શ્રી બદનાવર તીર્થઃ સરનામું શ્રી આદિનાથ જે ન શ્વેતામ્બર મંદિર, મુ.પો.બદનાવર, (વર્ધમાનપુર) –૪૫૪૬૬૦, જિ.ધાર
ફોન નં. ૦૭૨૯૫-૨૩૩૮૧૪/૨૩૩૭૩૬ વિશેષ વિગતઃ આ તીર્થ ધા-રતલામ માર્ગ પર આવેલું છે. રતલામથી ૪૦ કિ.મી તથા ઉજજૈનથી પપ કિ.મી. દૂર છે. નજીકનું રેલ્વે સ્ટેશન વડનગર ૧૮ કિ.મી. દૂર છે. અહીં રહેવા માટે સુંદર ધર્મશાળા છે. (૧૨૭)શ્રી રાજગઢ તીર્થઃ સરનામઃ મહાવીર સ્વામી જૈન દેરાસર ચંદ્રશેખર આઝાદ માર્ગ મુ.પો. રાજગઢ, જિ.ધાર-૪પ૪૧૧૬ ફોન નં. : ૦૭૨૯૬-૨૩૩૧૪૫/ ૨૩૫૧૪૮ વિશેષ વિગત : નજીકનું શહેર ધાર ૪૦ કિ.મી તથા નજી | રેલ્વે સ્ટેશન મેઘનગર ૬૩ કિ.મી.દૂર છે.ભોજન શાળા ધર્મશાળા છે.
Jain Education International 2500 PORate & Personal Use Only
www.jainelibrary.org