________________
૪૩
(૧૨૩)શ્રી મોહનખેડા તીર્થઃ સરનામુંઃ
શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન શ્વેતામ્બર પેઢી, શ્રી મોહનખેડા જૈન તીર્થ, મુ.પો. રાજગઢ,જી.ધાર-૪૫૪૧૧૬
ફોન નં. : ૦૭૨૯૬-૨૩૨૨૨૫/૨૩૪૩૬૯ વિશેષ વિગતઃ નજીનું રેલ્વે સ્ટેશન મેઘનગર ૬૫ કિ.મી., તથા નજીકનુંમોટું શહેર ધાર ૪૫ કિ.મી. દૂર છે. રાજગઢથી ૩ કિ.મી. દૂર આવેલું છે.ભોપાવર-૧૪, તાલનપૂર-૬૮, લક્ષ્મણી−૧૦૦, અમીઝરા–૨૫ અને માંડ્યગઢ-૮૫ કિ.મી. દૂર છે.અહીં દર વર્ષે કારતકી પૂનમ, ચૈત્રી પૂનમ અને પોષ સુદ-૭ના રોજ મેળો ભરાય છે. અહીં ધર્મશાળા-ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ છે.
(૧૨૪)શ્રી ભોપાવર તીર્થઃ સરનામું: શ્રી શાંતિનાથ જૈન શ્વે. મંદિર ટ્રસ્ટ, ભોપાવર, તા. સરદારપૂરા,પીનઃ ૪૫૪૧૧૨
ફોન નં. : ૦૭૨૯૬-૨૬૬૮૬૧/૨૬૬૮૩૦ વિશેષ વિગતઃ અહીંથી ઈન્દોર ૮૦ કિ.મી.,ધાર ૩૫ કિ.મી. તેમજ રાજગઢ ૧૦ કિ.મી.દૂર છે.મોહનખેડા ૧૪, અમીઝરા અને માંડવગઢ તીર્થ ૮૦ કિ.મી. દૂર છે. ધર્મશાળા –ભોજનશાળાની સગવડ છે.
Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org