________________
૪૨
(મધ્યપ્રદેશ)ધાર જિલ્લામાં આવેલા તીર્થોના ફોન નંબર અને સરનામા (૧૨૧)શ્રી તાલનપૂર તીર્થઃ સરનામુંઃ શ્રી પાર્શ્વ રાજેન્દ્ર જૈન શ્વેતામ્બર પેઢી, મુ.પો. તાલનપૂરપી. નં. ૪૫૪૩૩૧, તા. કુક્ષી
ફોન નં. : ૦૭૨૯૭-૨૩૩૩૦૬
વિશેષ વિગત : નજીમાં ૫ કિ.મી. દૂર કુક્ષી નગર આવેલું છે.વડોદરાથી ૨૦૦,મોહનખેડાથી ૪૦ અને લક્ષ્મણીતીર્થ થી ૪૦ કિ.મી. દૂર છે.ધર્મશાળા-ભોજનશાળા છે. (૧૨૨)શ્રી માંડવગઢ તીર્થઃ સરનામુંઃ શ્રી જૈન શ્વેતામ્બર તીર્થ પેઢી,માંડવગઢ,મુ.પો.માંડુ,જી.ધારપી.નં:૪૫૪૦૧૦
ફોન નં. : ૦૭૨૯૨-૨૬૩૨૨૯ વિશેષ વિગતઃનજીનું સ્ટેશન ઇન્દોર ૯૦ કિ.મી.દૂર આવેલું છે. નજીકનું શહેર ધાર ૩૩ કિ.મી. દૂર છે.મોહનખેડા ૯૦ કિ.મી., અમીઝરા ૬૦કિ.મી.,ઉજ્જૈન ૧૦૦ કિ.મી.,અને નાગેશ્વર તીર્થ ૧૬૦ કિ.મી. દૂર આવેલા છે.એક સમયે અહીં ૭૦૦ જૈન મંદિરો હતા. અને ૬ લાખથી વધુ જૈનો વસતા હતા તેઓ અહીંનો ઈતિહાસ છે.ધર્મશાળા ભોજનશાળા છે.
Jain Education International 2560 Bate & Personal Use Only
www.jainelibrary.org