________________
૪૧
(૧૧૮)શ્રી અંતરિક્ષજી તીર્થઃ સરનામું: શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાન, મુ.પો શિરપુર૪૪૪૫૦૪, જિ.વાસિમ.
ફોન નં. : ૦૭૨૫૪-૨૩૪૦૦૫ વિશેષ વિગત ઃ નજીનું રેલ્વે સ્ટેશન વાસિમ ૧૯ કિ.મી. દૂર છે. નજી મોટું શહેર માલેગાંવ છે. તથા આકોલાથી ૭૨ કિ.મી. દૂર છે. તથા શિરપુરથી ૧૧ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. દેરાસરની નજીક્માં જ ધર્મશાળા તથા ભોજનશાળાની સગલ ઉપલબ્ધ છે.
(૧૧૯)શ્રી આકોલાજી તીર્થઃ સરનામું: શ્રી આદિનાથ જૈન શ્વે. મંદિર, જૂની ભાજી બજાર, તાજના પેઠ, આકોલા-૪૪૪૦૦૧ ફોનઃ૦૭૨૪-૨૪૩૩૦૫૯ ધર્મશાળાની સગવડ છે.
(૧૨૦)શ્રી કરાડ તીર્થઃ સરનામું: શ્રી સંભવનાથ મહારાજ ટ્રસ્ટ,૫૬-રવીવારપેઠ,મુ.પો.રાડ,જી.સતારાફોન નં. :૦૨૧૬૪-૨૨૩૩૪૮
૪૧૫૧૧૦
વિશેષ વિગત ઃ નજીકનું મુખ્ય શહેર સતારા ૫૦ કિ.મી. દૂર છે. રાડતીર્થમાં ધર્મશાળા-ભોજનશાળાની સગવડ ઉપલબ્ધ છે. અહીંથી કોલ્હાપુર૭૦ કિ.મી. તથા કુંભોજગિરિ૭૫કિ.મી. દૂર છે.
Jain Education International 2560 Bate & Personal Use Only www.jainelibrary.org