________________
કોલ્હાપુર જિલ્લામાં આવેલા તીર્થોના
(ફોન નંબર અને સરનામા (૧૧૬)શ્રી કુંભોજગિરિ તીર્થ સરનામું શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ,કુંભોજગીરી તીર્થ મુ.પો, બાહુબલી-૧૬૧૧૦, તા. હાથલંગs.
ફોન નં. : ૦૨૩૦–૨૫૮૪૪૫૬ વિશેષ વિગતઃ કોલ્હાપુર નીરજ માર્ગ પર આવેલું આ તીર્થ કોલાપુર સાંગલીથી ૩૦ કિ.મી. દૂર છે. પહાડ પર આવેલું તીર્થ અત્યંત રમણીય લાગે છે. દક્ષિણ મહારાષ્ટ્રનું આ શત્રુંજય તીર્થ કહેવાય છે. પહાડ પર જવા માટે ૩૫૦ પગથીયા છે. પહાડની તળેટીમાં તમામ સગવડતાયુક્ત ધર્મશાળા અને ભોજનશાળા છે. પહાડ પર પણ ધર્મશાળા આવેલી છે. (૧૧૭)શ્રી પાર્શ્વપ્રજ્ઞાલય તીર્થઃ સરનામું પૂના-મુંબઇ હાઇવે,c.R.P.F.ની બાજુમાં તાલેગાંવ, તા. માલવ, જી.પુના-૪૧૦૫૦૬ | ફોન નં. :- ૦૨૧૧૪–૨૨૪૧૭૭/૨૨૮૦૪૪ નજીકમાં આવેલા તીર્થો ધર્મશાળા-ભોજનશાળાની સગવડ છે.નજીકમાં તાલેગાંવ સ્ટેશન ૪ કિ.મી. દૂર છે. પૂના-૩૫ કિ.મી. અને કાત્રજ ૪૦ કિ.મી. દૂર છે.
૪૦ Jain Education International 2500 Porate & Personal Use Only www.jainelibrary.org