________________
-
-
નારસંકજિલ્લામાં આવેલા તીર્થોના
| ફોન નંબર અને સરનામા (૧૧૪)શ્રી ધર્મચક્ર પ્રભાવ તીર્થ: સરનામે નાસીક, વિઠ્ઠોની, નાસિક-૪૨૨૦૧૦
ફોન નં. : ૦૨૫૩-૨૩૩૬૦૪૧/૨૩૩૧૧૭૬ વિશેષવિગતઃ મુંબઈ-નાસિકહાઇવે ચં અને મુંબઈથી આશરે ૨૦૦ કિ.મી. દૂર તથા નાસિકસ્ટેશનથી ૧૮ કિ.મી. દૂરવિલ્હોળી ગામની બહાર આ તીર્થ આવેલું છે. સુંદર અને, વિશાળ ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ) ઉપલબ્ધ છે.
(૧૧પ) શ્રી ભદ્રાવતી તીર્થ સરનામું શ્રી જૈન શ્વેતાંબર મંડળ, પો.ભદ્રાવતી
૪૪૨૯૦૨ જિ. ચંદ્રપુર,
ફોન નં. : ૦૭૧૭૫-૨૬૬૦૩૦ વિશેષ વિગતઃ આ તીર્થને ભારતના પુરાતત્વખાતાએ રક્ષિત સ્મારક તરીકે જાહેર કરેલ છે. અહીંયા જમીનમાંથી નીકળેલ અનેક પ્રાચીન પ્રતિમાઓ છે. અહીં ચંદ્રપુર ૩૦ કિ.મી. દૂર આવેલ છે. ધર્મશાળા-ભોજનશાળાની સુંદર સગવડ છે.
૧૩૯ -
Jain Education International 2000 Pobate & Personal Use Only
www.jainelibrary.org