________________
(૧૧૦)શ્રી નેર તીર્થ સરનામું શ્રી મનોવાંચ્છિક પાર્શ્વનાથ પેઢી, મુ.પો. નેર, જી.ધુલિયા – ૪૨૩૩૦૩ વિશેષ વિગતઃ ભોજનશાળા–ધર્મશાળાની વ્યવસ્થા છે. સુરતથી ૨૦૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. (૧૧૧)શ્રી ધુલિયા તીર્થ સરનામું શ્રી શીતલનાથ જિન સંસ્થાન મુ.પો. ધુલિયા-૪૨૪૦૦૧
ફોન: ૦૨પ૬૨-૨૩૮૦૯૧/૨૩૦૨૮૦
ભોજનશાળા ધર્મ શાળાની સગવડ છે. (૧૧૨) શ્રી શિરડી તીર્થ સરનામું શ્રી સિદ્ધાચલ શણગાર જેન જે. મૂ.પુ. સંઘ, મુ.શિરડી, પ્રાંત મહારાષ્ટ્ર વિશેષવિગતઃ અહીંધર્મશાળા-ભોજનશાળાની સગવવી છે. નાસિકથી ૯૦ કિ.મી. દૂર આ તીર્થ આવેલું છે. નાસિક્વી સિન્ન થઇને જવાય છે. નજીકનું રેલ્વે સ્ટેશન મનમાડ છે.
(૧૧૩) શ્રી અમલનેર તીથી સરનામું: શ્રી ગિરૂઆ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર સંસ્થાન શરાફ બજાર, અમલનેર, જિ. જલગાંવ - ૪૨૫૪૦૧ વિશેષ વિગત: જલગાંવથી ૫૫ કિ.મી. દૂર છે તથા ધુલિયાથી ૨૯ કિ.મી. દૂર છે.
-- ૩૮
Jain Education International 2800 Porate & Personal Use Only
www.jainelibrary.org