________________
(૧૦૭)શ્રી શત્રુંજય ભકતામર તીર્થ સરનામું શ્રી શત્રુંજય ભક્તામર તીર્થ, કાત્રજ કોંઢવા રોડ, સર્વે નં.૫૭, કાત્રજ, કોંઢવા-૪૧૧૦૪૮ વિશેષ વિગત : પૂનાથી ૧૦ કિ.મી. દૂર છે. ભોજનશાળા-ધર્મશાળાની સગવડ છે. (૧૦૮)શ્રી કાત્રજ તીર્થઃ સરનામું શ્રી વર્ધમાન જેન આગમ તીર્થ સર્વે.નં. ૧૨૨ કાત્રજ-પૂના-૪૧૧૦૪૬
ફોન . ૦૨૧૨-૨૪૩૭૦૯૪૪ વિશેષ વિગત : પૂનાથી ૯ કિ.મી.દૂર હાઇવેની પાસે, આગમ ટેકરી પર આ તીર્થ આવેલું છે. ભોજનશાળાધર્મશાળાની તમામ સગવડ છે.. ઘુલિયા જિલ્લામાં આવેલા તીર્થોના ફોન
' નંબર અને સરનામા (૧૦૯)શ્રી બલસાણા તીર્થક સરનામું શ્રી વિમલનાથ સ્વામી છે.જેન પેઢી,બલસાણા,તા.સાડી
પીન : ૪૨૪૩૦૪ ફોન નં. : ૦૨પ૬૮-૨૭૮૨૧૪/૦૨૫૬૨-૨૩૮૦૯૧| વિશેષ વિગતઃ નજીનું રેલ્વે સ્ટેશન પેંડચચા ૩૦ કિ.મી. દૂર છે. અને નંદુરબાર ૨૭ કિ.મી. દૂર છે. ધુલિયા તથા નેર ૬૦ કિ.મી. દૂર છે.
(૩૭
Jain Education International 2500 Por ate & Personal Use Only
www.jainelibrary.org